ચીસ - 38

(125)
  • 5.6k
  • 6
  • 2.5k

બાદશાહ શીશમહેલના રહસ્યમય કમરાઓનો ત્યાગ કરી બહારની બાજુ આવી ગયો બાદશાહ સુલેમાનની ચાલ માં અત્યારે સ્ફૂર્તી આવી ગઈ...! જેટલા કમરા ભીતર હતા એટલા જ કમરા બહાર પણ હતા.... બાહરી હિસ્સો મહેલના આલિશાન મિનારાના લીધે શોભતો હતો. શાહી કમરાઓનો ઠાઠ ઊડીને આંખે વળગતો હતો. અઘોરીના રહસ્યમય કમરાની દિવારમાંથી જે રસ્તો બહાર આવ્યો હતો એ કમરામાં પણ અઘોરી ને જોઈતી વસ્તુઓનો ખડકલો મોજુદ હતો. દિવાર એવી રીતે દીવારમાં ભળી ગઈ હતી કે કોઈપણ માણસ સપને પણ ના વિચારી શકે આ શાહી ખંડની દિવારમાં પણ રસ્તો હોઈ શકે છે. આ રહસ્યમય કમરામાં બાદશાહે ભૂગર્ભમાં એક તહખાનું બનાવ્યું હતું. એ તહખાનામાં બેશકિમતી ખજાનનો ભંડાર હતો.ખજાનો મહેલની મૂડી