સુપરસ્ટાર ભાગ -11

(93)
  • 4.7k
  • 9
  • 2.2k

ભાગ -11 “રિયલી......અનુજા......”કબીરના મોઢામાંથી અચાનક બૂમ નીકળી ગઈ.અનુજાના ફેસ પર ના વંચાયેલા બધા વિચારો તેના સામે આવીને ઊભા હતા.કોઈ જ કારણ વગર જ્યારે કોઈ વ્યકતી પર આરોપ મૂકવામાં આવે ત્યારે આ થવું સ્વાભાવિક છે.આજે જ્યારે આશુતોષ પર થયેલા હુમલાને કબીર અને શોભિત સામે નવા સવાલો ઊભા કર્યા હતા ત્યારે કબીરના