ક્યારેક તો મળીશું - ભાગ ૫

(64)
  • 5.6k
  • 6
  • 2.7k

જશવંતભાઈ અને જીતેશભાઈ બંન્ને ભાઈઓએ બિઝનેસ પાર્ટી રાખી હતી. જશવંતભાઈ અને વસુધાબહેનને સંતાનોમાં પ્રથમ,સાક્ષી અને વેદ. જીતેશભાઈ અને વત્સલાબહેનને સંતાનોમાં મલ્હાર અને રાઘવ. જશવંતભાઈ અને જીતેશભાઈની એકમાત્ર બહેન જયનાબહેન. જયનાબહેન બંન્ને ભાઈઓની લાડકી હોવાથી જયનાબહેન આ ઘરમાં જ રહેતા હતા. જયનાબહેનના લગ્ન અવિનાશભાઈ સાથે થયા હતા. અવિનાશભાઈ આ ઘરમાં ઘરજમાઈ તરીકે આવ્યા હતા. જયનાબહેન અને અવિનાશભાઈને સંતાનોમાં રાજન અને સોહમ.થોડીવાર પછી Song વાગે છે. રાઘવ અને સોહમ ડાન્સ કરે છે. आज रात जाना मैनू प्यार कर लेदुनिया दे सारे रूल फ़ैल कर लेसाडे नाल पुरे तेरे याद कर लेआजा लिप लाॅक कर लेबूम बूम बूम से बूम बूम