રિવેન્જ - પ્રકરણ - 6

(182)
  • 8.8k
  • 13
  • 6k

પ્રકરણ – 6 રિવેન્જ અન્યાની બાજુમાં આવીને એક અપટુડેટ 40/45 એજની પ્રૌઢ સ્ત્રી આવીને બેસી ગઇ એ દેખાવમાં સુંદર અને ઘાટીલી હતી એનાં સુંદર ડ્રેસમાંથી પરફ્યુમની સુગંધ આવી રહી હતી એણે અન્યા સાથે બોલવાને ઘણો ટ્રાય કર્યો પરંતુ અન્યા ખાસ રીસ્પોન્સ આપી નહોતી રહી બાજુનાં પેસેન્જર ઉતરી ગયાં અને અન્યાની બાજુમાં આવીને એ લેડી બેસી ગઇ. થોડીવાર બંન્ને ચૂપ ચાપ રહ્યાં ત્યાં બાંદ્રા આવ્યુ અને બીજી લોકોની ભીડ આવી અને ગઇ પછી અન્યા ધીમે રહીને ઉભી થઇ ગઇ એને પછીના સ્ટેશન માહિમા ઉતરવાનું હતું. પેલી લેડી પણ એની પાછળ ઉભી થઇ ગઇ. અન્યાને આશ્ચર્ય થયું પણ