યારા અ ગર્લ - 5

(34)
  • 4.2k
  • 2
  • 2.1k

( કેમ છો મિત્રો? આજે યારા નો પાંચમો ભાગ પ્રકાશીત કરી રહી છું. બધાજ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે મારી " યારા અ ગર્લ " વાર્તા ને વાંચો છો અને તમારો કિંમતી પ્રતિભાવ પણ આપો છો. ખૂબ ખૂબ આભાર આપ સૌ વાચક મિત્રો નો. આજ થી આ વાર્તામાં નવા પાત્રો ઉમેરાઈ રહ્યા છે જે ચિત્રવિચિત્ર છે, થોડા નટખટ પણ છે અને બહાદુર પણ છે. આશા છે કે તમને એ ચોક્કસ થી ગમશે. Once again thank you very much friends. Now let's enter in new world......????)વેલીન આપણે પહેલા એ જગ્યાએ જઈએ જ્યાં થી તને આ પથ્થર મળ્યો છે? હું