અદ્રશ્ય - 9

(59)
  • 3k
  • 5
  • 1.5k

આગળ જોયું કે રાહુલ ગુપ્ત રસ્તા પરથી નાગરાજ સાથે નાગલોક જાય છે. રોશની તેમને જતાં જોઈ લે છે.રોશની તેની સાસુને રાહુલ વિશે વાત કરે છે ત્યારે સાસુ તેને સાધુ સાથે થયેલી વાતચીત કહે છે. રોશની ફોન મુકે છે. તે વાડામાં જાય છે. રાહુલ જયાંથી ગયો હતો ત્યાં તે બેસે છે. તે રાહુલને યાદ કરતાં રડે છે અને થોડીવાર પછી તે બેહોશ થઈ જાય છે. તેની આવી હાલત જોઈને એક નાગ જમીનમાંથી બહાર આવે છે અને રોશનીને હોંશમાં લાવે છે. "રોશની...." પેલો નાગ બોલે છે. રોશની આંખ ખોલે છે અને બોલે છે..."રાહુલ.." પણ સામે જોઈ તો એને નાગ દેખાય છે. રોશની