વન્સ અપોન અ ટાઈમ - 83

(87)
  • 7.8k
  • 3
  • 4.6k

‘ હાં, સાલે કો જેલ મેં ભી તો ખતમ કર સકતૈ હૈ, લેકિન ઈસ કે બારે મે મૈને કભી સોચા હી નહીં,’ અમર નાઈક બોલ્યો. ‘અભી તક સોચા નહી તો અબ સોચો, નાઈકના મિત્રએ સલાહના સૂરમાં કહેતા ઉમેર્યું, ‘મૈ તુમ્હે હેલ્પ કર સકતા હૂં.’ મિત્રની વાત સાંભળીને અમર નાઈકની આંખોમા ચમક આવી ગઈ. પછી મિત્ર એને સમજાવતો ગયો અને અમર નાઈક ધ્યાનપૂર્વક એની વાત સાંભળતો રહ્યો. પૂરી વાત સાંભળ્યા પછી અમર નાઈકનો ચહેરો ખીલી ઊઠ્યો.