પ્રેમરોગ - 18

(20)
  • 3.1k
  • 1.6k

ત્યાં થી એ લોકો મ્યુઝિયમ જોવા માટે નીકળ્યા. ત્યાં ગોવા નું જૂનું કલ્ચર દર્શાવતા શિલ્પો હતા જે ખૂબ સુંદર હતા. ખરીદી કરવા માટે એક નાનકડી દુકાન હતી જેમાં કી-ચે ઇન અને ખાવા પીવા ની વસ્તુઓ મળતી હતી. ત્યાં થી મીતા એ થોડી વસ્તુઓ લીધી. પછી એ લોકો એરપોર્ટ માટે નીકળ્યા. પ્લેન માં સુદેશે મીતા ને એની સામે ની સીટ માં બેસવા કહ્યું. કેમ સર? શું થયું? મીતા તમે ઓફિસ માં મને સર કહો બરાબર છે. પણ બહાર જ્યારે કોઈ ઓફિસ કામ ન હોય ત્યારે મને મારા નામ થી બોલાવી શકો છો. સર, સાંભળીને હું જાણે ઘરડો હોઉં એવું