માઇક્રો ફિક્શન - 3

(14)
  • 5.6k
  • 3
  • 1.9k

અપના ટાઇમ આયેગા તાજા ખીલેલા પુષ્પો અને પંખીઓના કલરવ થી ગુંજતી ખુશનુમા સવાર હતી ,આળસ મરડીને તે બેઠી થઇ ગઇ અને ભજનની મધુર ધૂન ગુનગૂનાવા લાગી. ત્યાં જ તેણે રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સાંભળ્યો - સવાર સવારમાં શું રાગડા તાણો છો' દીકરા એ ઠપકો આપ્યો, તે ચૂપચાપ ફરી પથારીમાં સૂવા ગઇ ત્યાં જ દીકરાના મોટા દીકરા સેમના રૂમમાં ચાલતાં રેપ સોન્ગ થી આખું ઘર ગૂંજી ઉઠ્યું અપના ટાઇમ આયેગા .