ખોફનાક ગેમ - 7 - 2

(85)
  • 3.8k
  • 6
  • 1.7k

“અરે વાત કરોને યાર...હું આજ સૌને સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવું...” ઊભા થતાં વિનય બોલ્યો અને પછી બોટમાં બનાવેલ કિચન તરફ ચાલવા લાગ્યો. “ચાલ હુ પણ તને મદદ કરાવું...” સિગારેટનો એક ઊંડો કશ લઇ ઊભા થતાં, કદમ બોલ્યો. પ્રલય પણ ઊભા થઇ બોટના એન્જિનરૂમમાં મોગલો પાસે જવા લાગ્યો. ડેનિયલ બેઠો-બેઠો વાઇન પી રહ્યો હતો. તેના હાથમાં સિગારેટ સળગતી હતી. ઘૂઘવાતો સમંદર ધીરે ધીરે શાંત પડતો જતો હતો