હું રાહી તું રાહ મારી.. - 16

(62)
  • 3.8k
  • 4
  • 2.1k

શિવમ પોતાની આખા દિવસની નોકરી પૂરી કરી તે જ રાત્રે રજા લઈ ઘરે જવા માટે નીકળે છે. તે ખૂબ જ અસમંજસમાં હોય છે કે તે તેના માતા-પિતાને વિધિની હકીકત કઈ રીતે જણાવે? મમ્મી-પપ્પા હવે તેના અને વિધિના લગ્ન કરાવી લેવા માંગતા હતા પણ મમ્મી-પપ્પાને ક્યાં ખબર હતી કે વિધિએ તો પહેલાથી જ..... શિવમ તેના મમ્મી-પપ્પાને કેવી રીતે આખી વાત સમજાવવી તે વિચારી રહ્યો હોય ત્યાં જ એક અજાણ્યા નંબરમાથી તેને ફોન આવે છે. શિવમને આશ્ચર્ય થાય છે કે આટલી મોડી રાત્રે ફોન અને તે પણ અજાણ્યા નંબરમાથી..? કદાચ કોઈ