રીવેન્જ - પ્રકરણ - 5

(190)
  • 8.6k
  • 7
  • 6.6k

પ્રકરણ-5 રીવેન્જ રાજવીર વિચારમાં પડી ગયો અન્યાએ મારી સાથે કેમ આમ કર્યું એણે તો મારી સાથે શરૂઆત કરેલી એણે જ મને ભીંસથી વળગીને કીસ કરેલી... પછી દોડીને જતી રહેલી. રાજવીર બધું વાગોળી રહ્યો અને નક્કી કર્યું કે હવે એની સાથે આગળના વધવું કામથી કામ જ રાખીશ ભલે જીમમાં ના આવે. હજી એ આ બધાં વિચારોમાં હતો જીમ શરૂ થયો કલાક જ થયો હતો અને અન્યાની એન્ટ્રી પડી. રાજવીરે જોયું અન્યા આવી અને અન્યા સાથે આંખો મળી અને રાજવીરે ફેરવી લીધી. અન્યા પણ એની જગ્યાએ જઇને એક્સરસાઇઝ કરવા માંડી અને ગંભીરતા પૂર્વક બધા ઇક્વીપમેન્ટસ યુઝ કરી રહી હતી એટલે