“સ્કૂલ” નામ સાંભળતાની સાથે જ આપણે સ્કૂલની વાતો અને સ્કૂલની યાદો માં ખોવાય જઈએ છીએ.સ્કૂલમાં કરેલી મસ્તી લગભગ છેલ્લા શ્વાસ સુધી યાદ રહે છે ,અને સ્કૂલમાં છેલ્લી બેન્ચ પર બનાવેલો મિત્ર.તે મિત્ર અને તેની મિત્રતાની વાત જ કઇંક અલગ હોય છે. શાળા પૂર્ણ થયા પછી લગભગ બધાને પોતાના શાળા જીવન ની યાદો વિશે કહેવામા આવે તો એમને યાદ આવતી વધુ પડતી વાતો છેલ્લી બેન્ચ પર બેસી ને કરેલી મસ્તી અને તોફાન હશે.ખરેખર આ પહેલી બેન્ચ પર બેસવા વાળા તો ખાલી વિષય ગણિત ને સમજે છે,જ્યારે છેલ્લી બેન્ચ પર બેસવા વાળા જીવન ના ગણિત ને સમજે છે. સફળ થવાવાળા વધુ પડતા