*કોલેજ ના દિવસો* *પ્રેમ ની એક ઝલક ભાગ-15* તો ત્યાં અચાનક મનીષા ચોંકી જાય છે અને જોવે છે. ત્યારે તેને ખબર પડે છે કે આતો એ ઘડિયાળ છે જે મે પસંદ કરી હતી નિશાંત એની બહેન માટે અને મને આપી એનો મતલબ એ ગિફ્ટ મારા માટે હતી. પછી તે ગિફ્ટ નિરાલી જોવે છે. અને કહે છે કે ખુબ સરસ ઘડીયાળ છે. તેના હાથ પર પહેરવા જાય છે ત્યારે મનીષા નિરાલી ને રોકી પાડે છે. પછી તે નિશાંતને ફોન કરતી કરતી તે અગાશી પર જાય છે. તે સમયે નિશાંત મૂવી જોઈ રહ્યો હતો માટે તે ફોન ઉપાડતો નથી. પછી મનીષાએ પૂજા