AFFECTION - 2

(56)
  • 6.3k
  • 3
  • 3.3k

તે ટ્રેક્ટર આગળ જઈ રહ્યું હતું અને હું એની પાછળ પાછળ...ચાલતા ચાલતા જ દરિયા કિનારો આવી ગયો અને હું હજુ પણ ટ્રેક્ટર ને અડીને ઉભો ઉભો પેલી ને જોઈ રહ્યો હતો..પણ આટલી રાહ યાર કાબુ બહાર થઈ જાય કોઈ પણ હોય એને... એક તો ગુલાલ થી રંગાયેલી છે પાછું ગોગલ્સ પહેર્યા છે એમાંય પાછુ એના રેશમ જેવા પણ આછા highlight કરાયેલા વાળ એના રંગાયેલા beautiful face જોવામાં પણ નડતા હતા. અને અધૂરા માં પૂરું 1 કલાક થી હું એના સાવ ધીમે ચાલતા ટ્રેક્ટર ની પાછળ પાછળ ચાલતો એને નખરા કરતા જોઈ રહ્યો છું... તમને લોકો ને આ ખબર પણ પડે