તિરસ્કાર - 3

(23)
  • 3.3k
  • 1
  • 2k

પ્રકરણ-3ઓમ પ્રગતિ એ ખેડૂતો માટે કંઈક કરવાની ઈચ્છા દર્શાવી આથી ઓમ પ્રગતિ થી ખૂબ જ પ્રભાવિત થયો હતો. ઓમ એ આ માટે પ્રગતિ નો આભાર માનવાનું નકકી કર્યું. રીસેસ ના સમયે ઓમ પ્રગતિ પાસે આવ્યો. એણે પ્રગતિ ને કહ્યું, "એક્સક્યૂઝ મી, શું હું તમારી સાથે થોડી વાત કરી શકું?" પ્રગતિ ને તો ઓમ આમ પણ પસંદ જ હતો એટલે ના પાડવાનો તો પ્રશ્ન જ નહોતો. એણે કહ્યું, "હા જરૂર. કેમ નહીં?"પ્રગતિ ને તો આજે જાણે લક્ષ્મી ચાંદલો કરવા આવી હતી. એ મનોમન ઓમને ખૂબ જ પસંદ કરતી હતી અને આજે એ જ ઓમ સામે ચાલીને એની પાસે આવ્યો હતો. હાય! ઓમ