દશેરાની ઉજવણી અને એની સાથે જોડાયેલ કથા

(12)
  • 4k
  • 1
  • 1.1k

ભારત દેવોની તપસ્વીઓની , ઋષિઓની અને વિવિધ પ્રસંગે યોજાતા ઉત્સવોની ભૂમિ છે .આપણા સહુનુંઅહોભાગ્ય છે કે આવી પવિત્ર અને પુણ્યશાળી ધરતી પર પ્રભુએ આપણને જન્મ આપ્યો અને એને સાર્થક કરવાની આપણા સહુની નૈતિક ફરજ છે . "ઉત્સવ પ્રિયા ખલુ માનવા:"આ સંસ્કૃત ઉક્તિમાં મનુષ્યની ઉત્સવ પ્રેત્યે લાગણી દર્શન કરવવામાં આવ્યા અને ઉત્સવોની ઉલ્લાસ સભર ઉજવણી અને તે સાથે સંકળાયેલ આધ્યત્મિક સંદેશથી આપણી સાંસ્કૃતિક પરંપરાઓ સુદ્દઢ બને છે અને એક પ્રજા તરીકે આપણી આગવી ઓળખ ટકી રહે છે તેથી આપણી સંસ્કૃતિમાં ઉત્સવોનું પ્રદાન મહત્વપૂર્ણ રહયું છે . ઉત્સવ એ કલાનું એક સ્વરૂપ છે આપણી જિંદગીમાં ઉત્સવ ન