સંબંધો 2.0

  • 2.6k
  • 3
  • 877

"ગરમ કરેલી ચા અને સમાધાન કરેલા સંબંધમાં પેહલા જેવી મીઠાશ ક્યારેય નથી આવતી !!" આ વાક્ય અલબત્ત બધાએ કોઈના કોઈ પાસેથી સાંભળ્યું જ હશે ને બની પણ શકે તમે પણ કોઈ વિશે કે કોઈને આ વાક્ય કે વાત તેમને કરી હોય કે સૂફીયાણી સલાહ તરીકે સમજાવી પણ હોય..!!લેકિન કિન્તુ પરંતુ બન્ધુ...! આ બાબતમાં 'મારું' એવું 'પર્સનલી' એવું માનવું છે કે, જો તમે આ બાબતમાં વિશ્વાસ કરો છો તો તમે ખરેખર એ સંબંધને હજુ સુધુ સમજી જ શક્યા નથી, કહું કે માત્ર તમે નિભાવવા માટે જ નિભાવ્યો છે. બોલે તો only બો ફોર્મલ વાલા રિલેશન..! સંબંધ..! સંબંધનો તો આત્મા જ પરસ્પર વિશ્વાસમાં