પ્રેમ અંગાર - પ્રકરણ : 27

(71)
  • 4.3k
  • 6
  • 1.8k

પ્રકરણ 27 પ્રેમ અંગાર વિશ્વાસે ઓફીસમાં અઠવાડીયાની રજા મૂકી. ફાઈનલ એક્ઝામ માથે છે તૈયારી કરવામાં અને પ્રોજેક્ટ પણ એનાં હાથમાં હતો એ જ એનાં માસ્ટર્સમાં વિષયને અનુરૂપ હોવાથી એના ઉપર જ ફોક્સ કરેલું બન્ને રીતે મદદરૂપ હતું એના રીસર્ચમાં આગળ વધી શકાય અને પોતાનાં અભ્યાસમાં પણ આજ પ્રોજેક્ટ રાખેલો. દિવસ રાત થઈ શકે એટલું વાચંન અને કોમ્પ્યુટર પર એ કામ કર્યા કરતો. આસ્થાની યાદમાં કવિતાઓ લખતો. ફોન પર વાત કરતો. આસ્થાને પણ એની ગ્રેજ્યુએસનની ફાઈનલ એક્ઝામ હતી બન્ને વારે વારે ફોન પર ગોષ્ઠી કરી લેતા. ઘણીવાર રાત્રે વાંચવામાંથી બ્રેક લઇ કલાકો વાત કરી ફ્રેશ થઈ જતાં. વિશ્વાસે કહ્યું