સંબંધો ની આરપાર.....પેજ - ૩૩

(53)
  • 4.9k
  • 4
  • 2.1k

પ્રયાગ અનુરાગ સર નાં આશીર્વાદ લેવા માટે તેમની ઓફીસ પર ગયો છે, જ્યાં અનુરાગ સર ,અંજલિ નું કેટલું રીસ્પેક્ટ કરે છે તે જાણી ને પ્રયાગ ને આનંદ થાય છે. અંજલિ અનેે આચાર્ય સાહેબ ઓફીસે થી ઘરેે જવા નીકળ્યા છે. ******* હવેે આગળ - પેજ -૩૩ *******અચ્છા ચલ બોલ બેટા હવે શુ લઈશ ?? બસ...સર આપ જે લેશો તે જ....હું પણ લઈશ. બેટા હું...તો હજુ પણ પેેલુ બૉર્નવિટા જ લઉ છુ....કહી ને હસવા લાગ્યા ....અનુરાગ સર.ફાઈન સર...તો હું પણ તેજ લઈશ. ઓ.કેે. ફાઈન બેટા. ..અનુરાગે તેનાં ટેબલ પર પડેેેેલા ટેબલેટ પર બોર્નવિટા લખ્યું હતું ત્યાં ૨ લખી ને ઓર્ડર મોકલ્યો. સામેેેે થી તરત જ o.k. લખાઈ નેે જવાબ