મિત્રતા

(24)
  • 4.5k
  • 2
  • 1.1k

મિત્રતા ના અર્થ,વિચાર,વ્યાખ્યા બધું ઘણું જુદું છે..અને બધા ના મિત્રતા વિશે ના વિચાર પણ જુદા છે...આથી તેને એક શબ્દ માં કે એક વાક્ય માં તો નહીં કહી શકાય... પણ મારા શબ્દ માં કહેવા ની કોશિશ કરીશ... મિત્રતા,દોસ્તી,ફ્રેન્ડશીપ.... "નામ ગમે તે હોય પણ સંબંધ એક જ...." મિત્રતા એટલે...."શબ્દ એક પણ અર્થ જુદા જુદા...." મિત્રતા એટલે "વ્યાખ્યા એક પણ વિચાર જુદા જુદા...." મિત્રતા એટલે "સ્નેહ ના સેતુ થી બંધાતો સંબંધ...." મિત્રતા એટલે "બે પ્રેમીઓ ના પ્રેમ ને અભૂતપૂર્વ રીતે જોડતો સંબંધ...."