મુક્તિ - 2

(78)
  • 3.7k
  • 6
  • 2k

મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ બોક્સ માં અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો. તો મિત્રો આપણે આગળ ના ભાગમાં જોયું કે ધ્રુવ ને કોઈ અદ્રશ્ય શક્તિ ઝાડી ઝાંખરાઓ વચ્ચે ખેંચીને લઈ જાય છે અને ત્યાં ધ્રુવ ની શી હાલત થાય છે તે આપણે આ ભાગ માં જોઈશું. આ બાજુ રાત ના 1 વાગવા છતાં પણ ધ્રુવ ઘરે ના આવતા તેના મમ્મી સરલા બેન ટેન્શન માં આવી જાય