પ્રેમ અંગાર - પ્રકરણ-26

(70)
  • 4k
  • 7
  • 2k

વિશ્વાશ અંગિરા….. .આમ વાતો કરતાં કરતાં દરિયા નજીક આવી ગયા. બીચ પર ઘણાં લોકો હતા. ખાલી ભીડમાં છોકરાઓની દોડાદોડ ક્યાંક ક્યાંક કપલ્સ બેઠેલા હતાં. ફેરીઓઓ બધું વેચી રહ્યા હતા. જાબાલીએ એક જગ્યા બતાવી ત્યાં બેસીએ કહ્યું “બધા ત્યાં રેત ઉપર જ બેસી ગયા અને વાતો કરવા લાગ્યા.” ઇશ્વાનો ચોક્કસ લાગ્યું જ કે આજે અંગીરા ડીસ્ટર્બ છે કેમ ? એ સમજાઈ નથી રહ્યું. જાબાલીએ તો ઇશ્વાનાં ખોળામા માથુ મૂકીને લંબાવ્યું અને આંખો બંધ કરી ઇશ્વા એનાં માથે હાથ ફેરવવા લાગી અંગીરાએ એકદમ જ વિશ્વાસનો હાથ પકડ્યો કહે ચલો આપણે અંદર પાણીમાં જઇએ. બુટ મોજા કાઢો અને એણે ચંપલ