એક ફોજીની સફર - 2

(22)
  • 3.1k
  • 4
  • 1.4k

દિવાળીનો તહેવાર હતો ચારેબાજુ ઉત્સાહ જ ઉત્સાહ... એમાય કાઢીયાવાડ જે આપણા ગુજરાતનું કાળજુ છે... એના દરેક ગામ શહેરમાં તહેવાર આવે એટલે માણસ ખીલી ઉઠે... ચારેબાજુ દિવા નાસ્તા..મિઠાઈઓ..,બધાની દુકાનો ધમધમતી જ હોય . દર તહેવારે આપણો ગુજરાતી એટલા પૈસા ખાવાપીવામાં ને કપડામાં વાપરે છે..કે આપણે પાકિસ્તાન ખરીદી શકીએ?છે ને ગુજરાતીઓની મોજ ... ?? એવામાં એક બેન પોતાના એક બાળક સાથે કરીયાણાની દુકાને ખીચડીના ચોખા ઉધાર લેવા માટે આવી કેળમાં એક બાળક જેણે સામાન્ય કપડા પહેરેલા અને બેને પણ ઘસાઈ ગયેલા રંગઆછા થઈ ગયેલા પણ પૂરા સભ્યતાથી શરીર ઠંકાય એવા કપડા પહેર્યા