બે પાગલ - ભાગ ૧૬

(48)
  • 3.1k
  • 3
  • 1.4k

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી. આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત. મહાવીર રુહાન અને રવીને હોસ્પિટલથી સારવાર લીધા બાદ રવીના રૂમે લઈ આવે છે અને પિતાને ખબર ના પડે એટલે પિતાને ફોનમાં મેસેજ કરીને બહાર મિત્રો સાથે ફરવા જવાનુ બહાનુ રુહાન બતાવી દે છે અને બે દિવસ રવીના રૂમે જ રોકાય છે. બે દિવસ વિતે છે. પુર્વીના કહેવાથી જ્યા સુધી જીજ્ઞાના લગ્ન ન થાય ત્યા સુધી તેને કોલેજ આવવા દેવા ગીરધનભાઈ પરાણે રાજી થાય છે. બંને