લવ ની ભવાઈ - ૧૪

(32)
  • 5.7k
  • 4
  • 2.4k

? લવ ની ભવાઈ - ૧૪ ? એક દિવસ સાંજે બંને વાતો કરતા હોય છે ત્યાં જ નીલ કહે છે કે અવની મેં તને લાસ્ટ બે મહિનાથી નથી જોઈ અને આપણે સરખી વાત પણ નથી કરી તો કાલે આપણે મળી શકીએ ? અવની - ના નીલ મારા પાસે હમણાં જરાય ટાઈમ નથી.જો કઇક ટાઈમ મળશે તો કહીશ તને.. ઓકે અને હા મને હવે ઊંઘ આવે છે આપણે કાલે વાત કરીયે ઓકે નીલ. નીલ - Ok અવની..તારું ધ્યાન રાખજે અને સમય સર જમી લેજે.. સવાર ના પહોરમાં