નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે આશા ના પપ્પા ને મનોજ અને આશા ના સંબંધ વિશે શંકા જતા એ આશા ને પુછે છે, આશા એના પપ્પા ને બહાનુ કાઢી સમજાવી દે છે પ઼છી રાત્રે એ અગાશી પર મનોજ ને મળે છે એ લોકો વચ્ચે બધી જ હદ પાર થઈ જાય છે રાત્રે મોડા બંન્ને ઊંઘવા જાય છે હવે જોઈએ આગળ. સવાર પડતા જ મનોજ અને વિજય ઊઠીને તૈયાર થાય છે નાસ્તો કરી કોલેજ જવા નીકળે છે બહાર આવી આશા ને બોલાવે