ચીસ - 37

(110)
  • 5.8k
  • 8
  • 2.6k

37મિત્રો ચીસ આખરી પડાવ તરફ આગળ વધી રહી છે આરંભ જે પ્રમાણેનો હતો એ રીતેે જોતાં તો કથાનક જરા બીજા રસ્તે જતુ હોય એમ તમને લાગે પરંતુ જે ઘટનાઓનેે આલેખવી હતી એના માટે વિસ્તૃત લખવું જરૂરી લાગ્યું. જેમ ઝરણાંના બધા ફાંટાઓ આગળ જતાં એક નદીના વહેણમાં સમાઈ જાય છે એમજ આખું કથાનક એકતાંતણે ફરી બંધાઈ જશે એની ખાતરી આપું છું. હવે આગળ વધીએ ચીસમાં...પાછળના ભાગમાં આપણે જોયું કે બાદશાહ તુગલકને લઇ શીશમહેલમાં ભૂગર્ભ માર્ગનો ઉપયોગ કરીને લઈ આવે છે જેની મહેલના એક પણ સભ્યને જાણ હોતી