એક સાંજે કોલેજમાં ફંક્શન રાખેલું. સુહાસી અને મૌસમ કેન્ટીનમાં બેઠા હતા. સુહાસી:- "આજે ફંક્શનમાં જવા માટે હું ખૂબ આતુર છું. ખૂબ મજા આવશે. ૮ વાગ્યે તૈયાર રહેજે. મારી ફ્રેન્ડની કારમાં જઈશું."મૌસમ:- "ના મારે કોઈ ફંક્શનમાં નથી આવવું."સુહાસી:- "ચાલને યાર તારા વગર મઝા નહિ આવે."મૌસમ:- "પણ પછી રાતના બહુ મોડું થશે એટલે."સુહાસી:- "નહિ થાય અને માનસી મૂકવા આવશે આપણને. એટલે ચિંતા જ નથી. પ્લીઝ યાર...ચાલને."મૌસમ:- "સારું."સુહાસી:- "૮ વાગ્યે માનસી આપણને લેવા આવશે."મૌસમ ઘરે પહોંચે છે. મૌસમ સાંજે માનસી અને સુહાસીની રાહ જોતી આંગણામાં આમતેમ ફરે છે. માનસી અને સુહાસી આવ્યા એટલે મૌસમ એમની સાથે કારમાં બેસી ગઈ.ફંક્શન ચાલું થયું અને બધા એક પછી એક