પ્રેમરોગ - 17

(15)
  • 3.1k
  • 2
  • 1.7k

રુમ પર આવી કપડાં બદલી બેેેડ પર આડી પડતા જ મીતાા ઘસઘસાટ ઊંઘી જાય છે. આ બાજુ સુુુદેેશ ના મન માં મીતા ના વિચાર ચાલી રહ્યા હોય છે. મીતા એકદમ સાાદગી થી જીવવા વાળી છોકરી છે.એના વર્ત્તન માં જરા પણ આછકલાઈ જોવા મળતી નથી. અત્યારેે તો એવું જ લાગી રહ્યું છે. આગળ કેેેમ નું રહેશે એ જોવા નું રહ્યું? વિચાર કરતા કરતા સુુદેેશ પણ સુુુઈ જાય છે. મીતા ની આંખો વહેલી સવારે ખુલી જાય છે. તો એ સ્વિમિંગ પુલ બાજુ લટાર મારવા નીકળે છે. ત્યાં એને સામે મોહિત દેખાય છે. એને જોઈ ને મીતા ત્યાં થી