આર્યરિધ્ધી - ૨૯

(52)
  • 3.1k
  • 1
  • 1.4k

સર્વત્ર તુંછે સર્વસ્વ તુંછે પ્રાણ આર્ય નો તુંછે ધડકન રાજ ની તુંછે શ્વાસ ધર્મ નો તુંનથી ક્યાંય છવાઈ તુંછતાં સર્વત્ર છે તુંશ્વાસ નું નામ છે તુંઆત્મા નો ચહેરો છે તુંભૂમિપુત્રી છે તુંશ્રી અંશ છે તુંખુદના બદલાવ નું કારણ છે તુંઅંતિમ અંતની શરૂઆત નું કારણ તુંઅંતિમ યુદ્ધ માં આર્ય ની સાથી છે તુંમાટે આર્યવર્ધન ની પ્રેમિકા છે તુંઆર્યવર્ધન રિધ્ધી ને રાજવર્ધન અને મેગના સાથે એરપોર્ટ પર મુકી ને જતો રહ્યો ત્યાર બાદ સિક્યુરીટી ચેક પોઈન્ટ પર મેગના નું ચેકીંગ થઈ ગયા પછી રિધ્ધી નો નંબર આવ્યો પણ રિધ્ધી તો હોશ માં નહોતી.એટલે સિક્યુરિટી ઓફિસરને થોડો શક ગયો કે કંઈક ગરબડ છે.