વિષાદયોગ - પ્રકરણ - 43

(166)
  • 7k
  • 8
  • 4.3k

વિષાદયોગ-43 ‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####------------######------------########------------------------ ગંભીરસિંહ આવતાજ ઉર્મિલાદેવીએ નિશીથને કહ્યું “તમે મને ચેક કરવાની છુટ આપી છે તો, એક કામ કરો તમારો સર્ટ કાઢી નાખો.” આ સાંભળીને નિશીથ અને ગંભીરસિંહ બંને ચોકી ગયા. પણ નિશીથને તરતજ વાત સમજાઇ ગઇ એટલે તેણે શર્ટના બટન ખોલી નાખ્યા અને શર્ટ કાઢી નાખ્યો. આ જોઇ ઉર્મિલાદેવી ઉભા થયાં અને નિશીથ પાસે આવ્યાં. ઉર્મિલાદેવીએ પાસે આવી નિશીથના જમણા હાથ પર ખભા પાસે રહેલ ટેટું ધ્યાનથી જોવા લાગ્યાં. ગંભીરસિંહને તો હજુ કંઇ સમજ નહોતી પડતી કે આ બધુ શું થઇ રહ્યું છે. છતા તેણે વિરમની વાત સાંભળેલી તે પરથી તેને અંદાજ આવીજ ગયો હતો કે ઉર્મિલાદેવી શું