પ્રેમ કે પ્રતિશોધ - 33

(74)
  • 3.4k
  • 8
  • 2k

પ્રેમ કે પ્રતિશોધ-33(સિગારેટના ધુમાડા અને અંધકાર સિવાય એ ખંડમાં કઈ પણ સ્પષ્ટ દેખાતું નહોતું. બંને વ્યક્તિઓ વચ્ચે વાતચીત ચાલી રહી હતી.)“તારી મુર્ખતાના કારણે ક્યારેક હું પણ મુસીબતમાં મુકાઈ જવાનો. જો પકડાઈ ગયો હોત તો?"થોડીવાર રૂમમાં શાંતિ પ્રસરી વળી ફરી સિગારેટને એશ-ટ્રેમાં પધરાવી તે વ્યક્તિએ કહ્યું,“હવે અહીં શુ કરવા આવ્યો છો તે બોલ, મેં તને કહ્યું હતું ને કે હું જ્યાં સુધી કઈ ના કહું ત્યાં સુધી તું કોલેજ બાજુ કે ક્યાંય પણ જતો નહીં." “બીજી વાર આવી ભૂલ નહીં થાય. અને સાહેબે તમને મેસેજ આપવા માટે જ મને મોકલ્યો છે કારણ કે હવે ફોન પર વાત કરવી કદાચ શક્ય નહીં બને."“એ