અનહદ.. (16)

(28)
  • 2.4k
  • 3
  • 1.8k

"તું મને દુઃખી જોઈ નથી શકતો તો દુઃખ આપે છે સા માટે!" આશા ના અવાજમાં ભારોભાર દુઃખ રહેલું હતું. "જવાદેને પાગલ, હું ક્યાં દુઃખી કરું છું તને! તને માત્ર તારો જિદ્દી સ્વભાવ દુઃખી કરે છે." આશાના વાળ માં આંગળીઓ ફેરવતાં મિતેશે કહ્યું અને એક ઊંડો શ્વાસ લીધો, તેના કપાળ સાથે પોતાનું કપાળ લગાવી બોલ્યો, "ગાંડી, હુંતો કદી સપનામાં પણ તને દુઃખી કરવાનું ન વિચારી શકું! તારામાં તો મારો જીવ વસેલો છે એ તને ક્યાં ખબર છે!, એટલા માટે તો તારી બધી બચકાની હરકતો સહન કરતો રહું છું, હું ક્યારેય તને મારાથી દૂર જતી ન જોઈ શકું, મારાં તો મન મસ્તિષ્કમાં