અફસોસ - ૩

(31)
  • 8k
  • 1
  • 5.4k

એક રવીવારે તે ઘરે હતી ત્યારે તેને એમ લાગ્યું કે, ઘરમાં કઈંક તૈયારીઓ ચાલી રહી છે. મયંક અને કાજલ કશાકમાં વ્યસ્ત છે. બપોરે જમવા બેઠી તો લાગ્યું કે, કાજલ રામુ કાકાને કઈંક સૂચનાઓ આપી રહી છે..રામુ કાકા રોટલી આપવા આવ્યા એટલે તેને પૂછ્યુ : ‘’શું વાત છે?’’કંઇ નહીં.. બેટા આ તો મયંક બાબા અને કાજલ વહું બહારગામ જવાના છે. એટલે જરૂરી સૂચનાઓ આપતા હતા..’’‘’બહારગામ જવાના છે? ક્યારે? ??અને ક્યાં???ત્યાં તો કાજલ એના રૂમમાંથી ડાઇનિંગ ટેબલ પર જમવા માટે આવી.. અનવીએ પુછ્યું કાજલ ક્યાં જવાના છો? ‘’મોટી બહેન અમે યુરોપ ની ટૂર પર જઇ રહ્યા છીયે..""હેં.. ક્યારે?’’ અને કોની સાથે??? અને કોણ કોણ જાવ