રિવેન્જ - પ્રકરણ - 2

(189)
  • 10.4k
  • 8
  • 10.2k

પ્રેમવાસના સીરીઝ - 2 રિવેન્જ પ્રકરણ-2 અન્યા આજે પાપા સેમ અને મોમ રૂબી બધા સાથે સાથે મળીને બોરા બોરા પબમાં જવા નીકોળ્યાં, કારમાં બેઠાં પછી પણ અન્યાનાં ફોન પર ફરીથી અનનોન નંબર થી રીંગ આવી એણે ઉપાડ્યો નહીં અને પાપાને કહ્યું કે પેલાં અનનોન નંબરથી ફરીથી મીસ કોલ છે. પાપાએ એનો નંબર અને ગુસ્સાથી લાલ થઇ ગયાં એમણે વિચાર કર્યો કે આ કોણ છે મીસ કોલ કરે છે બેબીને ? મારો કોઇ દુશ્મન છે કે કોઇ રોમીયો ? મારે તપાસ કરાવવી પડશે અને વેળાસર સીવેલાન્સમાં મૂકાવવો પડશે એમ વિચાર કરીને અન્યાને કહ્યું "બેબી તું એ નંબરને હમણાં બ્લોક