ખોફનાક ગેમ - 5 - 4

(72)
  • 3.4k
  • 8
  • 1.7k

ખુરશી પર બેઠેલો ટકલુ પહેલવાન ફર્શ પર પછડાયો તે જ સમયે પલંગ પર બેઠેલા બંને પહેલવાનો ઝડપથી ઊભા થયા. એક પહેલવાન જેના હાથમાં મોટર સાયકલની ચેન હતી, તે પ્રલય તરફ દોડ્યો. નીચે પટકાયેલ ટકલુ પહેલવાનના પેટમાં કદમે ખૂબ જ જોરથી લાત લગાવી દીધી. તે પહેલવાન કદમની લાતના ભીષણ પ્રહારની બેવડો વળી ગયો.