મનસુખરામ માસ્તર

(49)
  • 16.3k
  • 5
  • 4.3k

મનસુખ રામ બરોડા પાસે ના ગામ છાણી માં રહેતા એક પ્રામાણિક શિક્ષક.....ખુબ જ સાદુ અને સરળ વ્યક્તિત્વ.......મનસુખ રામ નો સ્વભાવ પહેલા થોડો તેજ હતો પણ સત્સંગ થયો ને પરિવર્તન આવ્યું...મનસુખ રામ ને દરેક પૂનમ માં ડાકોર જવાની ટેક...ડાકોર માં પૂનમ ભરવાનું એમનો નિયમ.....પણ એ પૂનમ માં છોકરાનુ ભણતર પડે તો બીજા દિવસે એ પાછુ જે પડ્યું હોઈ તે કરવી દેતા.....પણ છોકરાનુ ભણતર બગડવા ના દેતા.....આમ તેમનુ જીવન ચાલતું....આમની જાણ ગામ લોકો ને થઈ....પછી તો વાત જ શું!!!જ્યાં કોઈ સારું કાર્ય કરતું હોય પ્રામાણિક હોઈ તેની ઈર્ષા કરવા વાળા અઢળક મળી રહે છે.....તે લોકો પાસે ગામ ની પંચાત અને કોઈ નું