AFFECTION - 1

(75)
  • 10.8k
  • 15
  • 5.4k

" 36 કલાક થઈ ચૂક્યા છે already યાર...કાર્તિક ઉઠતો કેમ નથી ... આટલા કલાકથી સૂતો પડ્યો છે આળસુ..કોક આના શ્વાસ ચેક કરો...જીવે છે કે નહીં આ રોમિયો" નૈતિક કાર્તિકના કાન પાસે આવીને જોરથી બોલ્યો..." ભલે ને સૂતો યાર બિચારો ઉઠશે તો પાછો પેલી છોકરી ના વિચારો માં ખો