રિવેન્જ - પ્રકરણ - 1

(238)
  • 19.4k
  • 34
  • 14.6k

પ્રેમવાસના સીરીઝ - 2 "બળાત્કારી હવસખોર ટોળકીનું સત્ય ઉજાગીર કરી બદલો લેતી નારીનું પ્રેત.... એક રહસ્યમય ભયાનક અને વાસનાનો નગ્ન ચિતાર....... દેશભરથી મોહમચિ મુંબઇ નગરીમાં રોજ રોજ ઠલવાતી માનવ મેદની... એમાં ગ્લેમરની દુનિયામાં નામ-દામ કમાવવા આવતાં રોજનાં યુવાન યુવતીઓ ....કોઇક ઠેકાણે પડે છે કોઇને ઠેકાણે પાડી દેવામાં આવે છે. બી.સી.ગ્રેડની ફીલ્મો અને હલકી સેક્સી ભયાનક સીરીયલો બનાવતી ટોળકી જેમાં પ્રોડયુસર, ડાયરેક્ટર, પાત્રોની પસંદ કરનાર સપ્લાયરો જે પોતાનાં અંગત મનોરંજન માટે કુમારી કુમળી છોકરીઓ અને છોકરાઓને જાળમાં ફસાવી ગમે તે કામ કરવા માટે મજબૂર કરે છે શારીરીક માનસિક શોષણ અને બ્લેકમેઇલીંગ કરે છે. આમાં એક સંસ્કારી ઘરની છોકરી જે ધર્મે