જીવન એક નદીની ધારા જેવુ છે જે આમ જ પસાર થઈ જશે માત્રા ધન અને સુખ મેળવી લેવા માટે પણ જયારે તેને મેળવી લેશો ત્યારે તેને ભોગવવા માટે કદાચ તમે સક્ષમ ન હોય શકો માટે સમય નું મહત્વ સમજવું જરૂરી છે.જે ગયા પછી પાછો આવશે નહીં માટે તેનો સદ્ ઉપયોગ કરો ગયેલુ ધન ,સુખ પાછુ મેળવી શકાશે પણ સમય નહીં. આપણે જેવુ વાવશુ તેવુ જ લણશૂ માટે જીવન રૂપી આ ખેતર માં સત્કર્મ રૂપી બીજ વાવવાના જેને લીધે સાચા સુખ રૂપી પાક લણી શકીએ જય શ્રી કૃષ્ણ જીવન વિશે દરેક ની વિચાર શરણી અલગ અલગ હોય છે ખરેખર જીવન શું