બ્લેક આઈ પાર્ટ 26 બીજે દિવસે સાગર તેમની કોલેજ માં જેઓ કાયમ જ્યાં બેસતાં હતા ત્યાં પોહ્ચ્યો અને જોયું તો ત્યાં જીગા સિવાય બધા આવી ગયા હતા .સેમી (સાગર ): દોસ્તો ! આટલી બધી ઉતાવળ હતી મારી પહેલા જ બધા પોહચી ગયા છો .માયા : ભાઈ , તે કીધું સ્પેશ્યલ આઈટમ છે તો આવવું તો પડે ને .સેમી : સ્પેશ્યલ આઈટમ એ નક્કી પણ તારે મને ભાઈ કહેવાની જરૂર નથી . આપણે ફ્રેન્ડ છે એ ઘણું છે .તમે બધા તો અહીં છો