યારા અ ગર્લ - 2

(39)
  • 4.5k
  • 3
  • 2.6k

સવારે ઓપરેશન ના અડધા કલાક પહેલા જ કમલભાઈ એ યારા ના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને યારા ને એકલી મૂકી વૈકુંઠધામે ચાલ્યા ગયા. યારા માટે આ આઘાત અસહ્ય હતો. મામા મામી અને આશાબેને એને સંભાળી લીધી. નરેશભાઈ અને એમના પત્ની એ બધું સંભાળી લીધું. બધા ક્રિયાક્રમ પતી ગયા પછી એક દિવસ સાંજે દેવા એ યારા ને એક નાનકડી બેગ આપી.નાનીબેન આ બેગ સાહેબે મને આપી હતી. એમણે મને કહ્યું હતું કે જ્યારે એ આ દુનિયામાં ના હોય ત્યારે આ તમને આપી દેવી. યારા એ બેગ લઈ લીધી. Thank you દેવાકાકા. ને પછી પોતાના રૂમમાં ચાલી ગઈ. એણે એ બેગ ખોલી. એમાં