નફરત સે બની એક કહાની પ્યાર કી - 12

(79)
  • 5.6k
  • 3
  • 4.8k

આગળ ના પાર્ટ માં જોયું કે સમર પાંખી ને ઘરે મુકવા જાય છે અને રસ્તા માં બને એક બીજા ને sorry કહે છે....હવે આગળ.... પાંખી ઘરે પહોંચતા જ જમી ને પોતાના રૂમ માં જઈને સમર ના વિચાર માં ખોવાય જાય છે.... તે વિચારે છે કે "સમર એવો પણ ખરાબ નથી જેવો પોતે વિચારતી હતી...કદાચ દર વખતે સમર ની જ ભૂલ નહોતી... પોતાની પણ એટલી જ ભૂલ હતી..." એવું વિચારતી જ હોય છે ત્યાં જ તેના પપ્પા પાંખી પાસે આવીને બેસે છે...અને પાંખી ના માથા પર