અજાણ્યા સાથે મિત્રતા - ૪

(20)
  • 4k
  • 3
  • 1.3k

ભાગ:4રાધિકા હજી વિચાર મા જ હતી ત્યા તો રાહુલ બોલ્યો મને ખબર છે કે તને મારી સાથે મિત્રતા કરવાા મા વિચારવુ પડતુ હશે. byy, કાલે મળીએ એવુ કહીને રાહુલ જતો રહ્યો.રાધિકા વિચારે છે એની સાથે મિત્રતા કરવામાં શુું વાંધો. ઘરે ખબર પડશે કે રાહુલ આવો છેે અને મેે એની સાથે મિત્રતા કરી છે તો બીજાનુ તો ખબર નઈ પણ મમ્મી મનેે મુકશેે નઈ. આવો વિચાર હજી કરતી જ હોય છે એમા તો એનો નાનપણનો દોસ્ત રાજ યાદ આવે છે અનેે દાયરેેક એને કોલ કરે છે, હેેલો રાજ, સામે થી અવાજ આવે છે હા બોલ ગાંંડી, તને અત્યારે મારી યાદ આવી,