લાલ સલામ - 2

  • 3.1k
  • 1
  • 906

પ્રકરણ 2 છાત્રાલય પર આવી હાથ મોં ધોઈ દેવર્ષિ સીધો પલંગ માં બૂક ખોલી ને બેસી ગયો.તેને વાંચવા ની શરૂઆત કરી શરુ શરુ માં તો એને પુસ્તક માં કોઈ ગતાગમ ના પડી પણ ધીરે ધીરે એ સમજવા ની કોશિશ કરવા લાગ્યો તો એને રસ પાડવા લાગ્યો ૨ કલાક ક્યારે થઇ ગયા એની તેને ખબર ના રહી.જમવા નો સમય પણ થઇ ગયો એની ઘંટી વાગી પણ દેવર્ષિ વાંચવા માં એટલો મશગુલ હતો કે તેને ઘંટી સંભળાઈ પણ નહિ.બાજુ ના રૂમ માં થી લક્ષ્મણ આવ્યો અને કહ્યું ચલ ભાઈ જમવા ની ઘંટડી વાગી ગઈ છે.દેવર્ષિ ને પુસ્તક માં