તિરસ્કાર - 2

(25)
  • 3.3k
  • 1
  • 1.9k

પ્રકરણ-2આજથી લગભગ 10 વર્ષ પહેલાં ની આ વાત છે.પ્રગતિ ના ભૂતકાળ ની આ વાત છે.પ્રગતિ નો આજે કોલેજ માં વિદ્યાર્થી તરીકે પહેલો દિવસ હતો. એણે બોટની માં એડમિશન લીધું હતું. કોલેજનો એ પ્રથમ દિવસ એને આજે પણ એટલો જ યાદ છે. કોલેજ નું એ પહેલું લેક્ચર જે એના પ્રિય પ્રોફેસર શિરીષ સર એ આપ્યું હતું. શિરીષ સાહેબ ની છટા જ એવી હતી કે એ એમના પર બધા જ વિદ્યાર્થીઓ ફિદા થઈ જતા. વિદ્યાર્થીઓ ને અભિભૂત કરવાની એમનામાં અજબ શક્તિ હતી. એ દરેક વિષય વાર્તા ની જેમ ભણાવતા, જેથી વિદ્યાર્થીઓ ને સરસ સમજાઈ જતું. અને અઘરું ના લાગતું. પહેલો લેક્ચર બધા