ખોફનાક ગેમ - 5 - 3

(73)
  • 3.4k
  • 7
  • 1.6k

‘‘તનો સંપર્ક...’ વિનય બોલતો હતો પણ પગ દબાવી ઇશારાથી તેને બોલતો અટકાવી ઝડપથી પ્રલય બોલ્યો. મિં. ડેનિયલ તેનો અમારી સાથે બે દિવસ પહેલાં સંપર્ક થયો હતો, ત્યારબાદ કદાચ તેના મોબાઇલની બેટરી ઊતરી ગઇ હશે અથવા નેટવર્ક ન મળવાથી સંપર્ક થતો નથી.’’ પ્રલયની વાત સાંભળી ડેનિયલના ચહેરા પર ક્રૂર હાસ્ય છવાઇ ગયું. પછી તે ઝડપથી એક સિગારેટ સળગાવી પીવા લાગ્યો.