પ્રેમ  અંગાર - પ્રકરણ-24

(77)
  • 4.7k
  • 7
  • 1.9k

જાબાલે વિશ્વાસને વધાઈ આપતા કહ્યું “અરે વાહ છુપે રુસ્તમ કોન્ગ્રેચ્યુલેશન. ભાઈ તે ધડાકો જ કર્યો. મારા અને ઇશ્વા તરફથી ખૂબ ખૂબ વધાઇ અને આસ્થાએ પણ જાબાલી ઇશ્વા બધા સાથે વાત કરી. બધી ઔપચારીકતા પતી પછી બધા વડીલો ઘરે બેઠા અને આસ્થા વિશ્વાસ ગાડી લઇને બહાર ફરવા ઉપડી ગયા.” આજે બન્ને પ્રેમીપંખીડા આસ્થા વિશ્વાસ ખૂબ જ ખુશ હતા આજે માં એ જે આશ્ચર્ય સાથે આનંદની સીમા વટાવી જાય એવા આશિષ આપી દીધા. વિશ્વાસે કહ્યું, આશુ આજે મારા જીવનનો સૌથી આનંદીત અને આશીર્વાદ ભરેલો જ રહ્યો. મારા જીવને આજે સાચા અર્થમાં જીવનો મેળાપ થઈ ગયો. હવે મને કશું જ