જાણે-અજાણે (27)

(69)
  • 4.9k
  • 6
  • 2.7k

દરેક વ્યક્તિ રચના સાથે ચાલવા લાગ્યાં. પણ રચનાનું મન હજું ગભરાઈ રહ્યું હતું કે શું વાત કરશે અને કેવી રીતે!... પોતાની પહેલી જીદ્દ ને કારણે તેણે પોતાનાં પિતાને અને રચનાની માં એ પોતાનાં પતિનો સાથ છોડવો પડ્યો હતો અને આજે એ જ વ્યક્તિ માટે ફરી વાત કરવી થોડી અઘરી છે... ભલે વિનયનાં કારણે નહતું થયું કશું પણ રચના પોતાને કસુરવાર માનતી હતી. નીચી નજરો એ રચના પોતાની માં સામે જઈને ઉભી રહી. જીવનમાં જ્યારે પણ રચના તેની માં ને જોતી તે હંમેશા પોતાની ભૂલનો અહેસાસ કરતી એટલે આજે તો વિનયની સાથે પોતાની જ માં સામે